Browsing: Rajkot

યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પરીક્ષા ચોરી યથાવત: થાનગઢમાં સૌથી વધુ ૧૩ કોપી કેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી થવી તે હવે સામાન્ય બાબત બનીગ ઈ છે. સૌરાષ્ટ્રભરની કોલેજોમાં…

એલઆઈસી હાઉસીંગ ફાયનાન્સ લી.ના સૌપ્રથમ મહિલા સીઈઓ અને એમડી તરીકેની સફળયાત્રા સુનીતા શર્માની લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના મેનેજીંગ ડિરેકટર તરીકે વરણી કરવામાં આવી છે. દિલ્હી…

એપ્રીલ માસનો પગાર વધારા સાથે  મળશે: કર્મચારીઓમાં આનંદની લાગણી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ફિકસ પગારના કર્મચારીઓના વેતનમાં વધારો કરવાની માંગણીનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. એપ્રીલ…

૩૩૫ નંગ ફ્રિઝ કોલ્ડ વાસી પાન, ૪૪ કિલો પાનનો મસાલો, ગુલકંદ, ચેરી અને કોપરાના ખમણનો નાશ: ત્રણ સ્થળે નમુના લેવાયા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે…

મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ પાણી ચોરી અટકાવવા વોર્ડ વાઈઝ ચેકિંગ ટીમોની રચના કરી હાલ રાજકોટ શહેરની પાણી વિતરણ વ્યવસ સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારીત ઈ જવા પામી…

રાજકોટમાં આવેલા રેલનગર સોસાયટી ખાતે રેલરાજ ક્રેડીટ કો.ઓ. સોસાયટી લી. રેલરાજ મહિલા મંડળ દ્વારા ભગવતી હોલમાં મહેંદી સ્પર્ધા અને દુલ્હન શૃંગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.…

ડોકટર વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં નિષ્ણાંતો આપશે માર્ગદર્શન: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ઉપસ્થિત રહેશે ઓલ ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ પેરા મેડીકલ ક્ધસોટીયમ એન્ડ એશો.ના ઉપક્રમે ૧૪…

બાબા સાહેબની જન્મ જયંતિ નિમિતે સુરક્ષા સેતુ સોસાયટી અને સર્વોદય સેવા સંઘનું સંયુકત આયોજન સુરક્ષા સેતુ સોસાયટી તથા સર્વોદય સેવા સંઘના સંયુકત ઉપક્રમે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ…

ડો. સુરેશ જોશીપુરા, ડો. ભરત ટાંક અને ડો. આશા માત્રવડીયા દ્વારા તૈયાર કરાયેલું પુસ્તક હવે એપ સ્વરુપમાં ઉપલબ્ધ નામાંકિત ચામડીના રોગ નિષ્ણાંતો ડો. સુરેશ જોશીપુરા, ડો.…

પચાસમા સંયમવર્ષની પૂર્ણાહૂતિ પ્રસંગે આજે ભરુચમાં યોજાશે કાર્યક્રમ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પચાસમાં સંયમવર્ષની પૂર્ણાહુતિના દિવસે આજે તેમને પદ્મભૂષણનો એવોર્ડ ભરૂચમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય…