Browsing: Rajkot

ગુજરાતની મૂલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી સરપંચ, તાલુકા-જિલ્લા પંચાયત અને કોર્પોરેશનના સભ્યો સાથે કરશે વાર્તાલાપ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ સાધુ સંતોને કાશીથી અયોધ્યાનો પ્રયાસ કરાવશે અબતક,રાજકોટ…

ગાઢ ધુમ્મસના કારણે ઠંડીના જોરમાં સામાન્ય વધારો: હજી કાલે પણ ઝાકળ વર્ષાની સંભાવના અબતક,રાજકોટ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સતત ત્રીજા દિવસે ઝાકળ વર્ષા થવા પામી…

અંધશ્રદ્ધાના આંધળા વિશ્ર્વાસનો કરૂણ અંજામ સોશ્યલ મીડિયામાં સ્યુસાઇડ નોટ પોસ્ટ કરી યુવતીએ આપવીતી વર્ણવી ઝેરી દવા પી યુવતી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી: સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ…

હાથીપગાને નાથવા 16 સાઇડ પર 1048 લોકોના લોહીના નમૂના લેવાયા અબતક, રાજકોટ હાથી5ગાની સારવાર માટે ડી.ઇ.સી. નામની દવા આ5વામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષ…

તલવારથી મકાન અને કારમાં તોડફોડ કરતા નાસભાગ: ચારેય શખ્સો સામે નોંધાતો ગુનો અબતક,રાજકોટ સહકારનગર મેઇન રોડ પર રિક્ષા પાર્ક કરવાની જગ્યાએ પાલતુ કુતરો બેઠો હોવાથી કુતરાને…

જાગનાથ શ્ર્વેતાંમ્બર મૂર્તિપુજક જૈનસંઘના ઉપક્રમે વાંકાનેર અને મોરબી તેમજ ભુજ તરફ પ્રયાણ કરશે અબતક, રાજકોટ જાગનાથ સંઘમાં પાંચ પાંચ ચાતુર્માસનો લાભ તથા પૂ. બા.મ.સા. ની તબિયતની…

આઠ મહિના સેવાયજ્ઞની સતત સરવાણી અબતક, રાજકોટ છેલ્લા આઠેક મહિનાથી સવાર શ્ર્વાનને દુધ રોટલી, ર40 થી 28 લીટર દુધ દર રવિવારે ભિક્ષુકોને ભોજન સંક્રાંતમાં ખીચડો,…

પૂ.સા શ્રી અતુલયશાશ્રીજી મ.સા.ના અર્ધ શતાબ્દિ સંયમ સુવર્ણ ઉત્સવ મહોત્સવ દરમિયાન ત્રણેય દિવસ પ્રભુજીને ભવ્ય અંગ રચના થશે અબતક, રાજકોટ આજીડેમ યુગાદીશ પૂરમ તીર્થ આદિ પાર્શ્ર્વ…

કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્રારા સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો: રૂ.60.91 લાખના ખર્ચે રાજકોટ જિલ્લાના કુલ 1067 લાભાર્થીઓને મોબાઇલનો લાભ અપાયો…

રાજસમઢીયાળાના લલીતાબેન બારીયાને 22-2-22ના બપોર 2.22 કલાકે લક્ષ્મીજી અવતર્યા: બાળકીનું વજન 2.22 કિલો અબતક, રાજકોટ ભાજપ કાર્યાલય મીડીયા વિભાગના રાજન ઠકકરની એક અખબારી યાદીમાં જણાવાયું…