Browsing: Surendranagar

રાજ્યના ૩ હજારથી વધુ કર્મચારીઓએ રણશિંગુફૂંક્યુ  ઉકેલ નહીં આવે તો ૨૪મીએ ઉપવાસ,૩૧મીએ માસ સીએલ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી એજન્સી દ્વારા રિ સર્વેની ક્ષતિ ભરેલી કામગીરી બાદ ગુજરાત…

જેસીબી વેચાણના પૈસા પેટે આપેલોચેક રિટર્ન થયો હતો:સુરેન્દ્રનગર કોર્ટે આપ્યો ચુકાદો વડોદમાંરહેતા ખેતી કરતા ખેડૂતે મોરબીના શખ્સને જેસીબી વેચાણથી આપ્યું હતું. જે પેટે અપાયેલી રૂ. ૬…

પાણીનો બગાડ થતો હોવાનો વીડિયો ફરતો થતાં તંત્રમાં દોડધામ પાણીનો મોટો જથ્થો ખેતરોમાં જમા થતા પાક નિષ્ફળ જવાની ભીતી સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા પાસે નવા ગામ…

બાળકો અને વૃદ્ધોને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લવાયા સફાઈ કરી ફોગિંગ સહિતની કામગીરી કરવાની માંગ સુરેન્દ્રનગર જીલ્લા મા શિયાળા ની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે સુરેન્દ્રનગર…

બ્રિગેડિયર અજીતસિંહે સ્કુલના વિદ્યાર્થીઓની પરેડની ચકાસણી અને શાળા સ્વચ્છતા નીહાળી ડોળિયા ગામે આવેલ ઉતરબુની યાદી વિદ્યાલય ખાતે ( એનસીસી)ના વિદ્યાર્થી ની પરેડ તથા ડીસિપ્લીન ની ચકાસણી…

પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરએ ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય,જે સુચના આધારે ડી.એમ.ઢોલ પોલસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુ.નગરનાઓના માર્ગદર્શન હેઠળ…

ટાંગલીયા ૭૫૦ વર્ષ જૂની કળા છે સુરેન્દ્રનગર જિલ્લાનાં દેદાદરા ગામના રહેવાસી રાઠોડ ચંદુભાઈ કલાભાઈ ઉ.૪૦ તેઓ વંશપરંપરા ગતટાં ગલીયા કુળાનો વ્યવસાય કરીને પોતાના કુટુંબનું ગુજરાત ચલાવે…

તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્ય હાજર ન રહેતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ ધ્રાંગધ્રા તાલુકાના ગામડાના લોકોને જાતિના દાખલા મેળવવા માટે હાલાકી ભોગવવી પડતી હોવાથી તાત્કાલિક દાખલો મળે…

વધારે સહાય મળે તેવા પ્રયત્નો કરવાની ખાતરી પણ આપી\ રાજયમાં અપુરતા વરસાદને લીધે ઉભી થયેલ પરિસ્થિતિની જાતમાહિતી મેળવવા માટે કેન્દ્રીય મંત્રાલયના ૧૦ સભ્યોની ટીમ ગુજરાતની મુલાકાતે…

આર.આર. સેલના દરોડામાં એકસાથે  ત્રણ કાર સહિત ૯૦૦ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હત ધ્રાંગધ્રા તાલુકાના પથૃગઢ ગામે અગાઉ વિદેશી દારુના કટીંગસમયે રાજકોટ આર.આર.સેલના દરોડા પડ્યા…