Browsing: Technology

એન્ડ્રોઇડ સર્ટિફિકેટ લીક થયાનો ગૂગલ એન્જીનીયરનો દાવો: માલવેર હુમલાનું જોખમ !! ગયા અઠવાડિયે ગૂગલની પ્રોજેક્ટ ઝીરો સિક્યુરિટી ટીમે તાજેતરમાં ઘણી બ્રાન્ડ્સના સ્માર્ટફોન્સમાં ગંભીર નબળાઈની જાણ કરી…

ડીસેમ્બર મહિનાની શરૂઆત માં જ ગૂગલે વર્ષ 2022 માટે બેસ્ટ એન્ડ્રોઈડ એપ્સ અને બેસ્ટ એન્ડ્રોઈડ મોબાઈલ ગેમ્સની યાદી બહાર પાડી છે. ગૂગલે 2022 માટે ક્વેસ્ટને શ્રેષ્ઠ…

ડીએનડી મોડમાં મિસ્કોલ્સ પણ જોઈ શકાશે: જ્યારે કોલ આવશે ત્યારે જશહયક્ષભયમ બુ ઉજ્ઞ ગજ્ઞિં ઉશતિીંબિનું લેબલ દેખાશે. આ પછી ડુ નોટ ડિસ્ટર્બ સેટિંગ્સમાં જઈને આ લેબલમાં…

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Whatsapp દ્વારા પોતાના યુઝર્સને આકર્ષવા માટે કંઈક કંઈક નવું અપનાવતા જ હોય છે. અત્યારસુધી તમે બધા જ લોકોને મેસેજ કરી શકતા હતા પરંતુ…

ગણતરીની સેકન્ડમાં તમને વિશ્વનાં કોઇપણ ખૂણે સીધો સંપર્ક કરાવવાની ટેકનીક સાથે કોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ લાવનારા વોટસઅપ, ટ્વિટર, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મિડીયાનાં નેટવર્કીગ પ્લેટફોર્મ તમને…

નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે જેમાં સ્ટેટસ અપડેટ માટે માઇક્રોફોન આઇકોન જોઇ શકાય છે. અપડેટ પછી, WhatsApp iOS વપરાશકર્તાઓએ સ્ટેટસ અપડેટ પર ક્લિક કરવાનું…

રૂ.229થી ઉપરના પ્રિપેઈડ પ્લાન ઉપર કોઈ પણ વધારાના ચાર્જ વગર જ હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા મળશે જીઓ જી ભરકે… હવે તમામ જિલ્લાઓમાં જુના પ્લાન મુજબ 5જી…

ઈન્ટરનેટમાં રચ્યા પચ્યા રહેતા ગુજરાતીઓ હવે જીઓ જી ભરકે… રિલાયન્સે પોતાની જન્મભૂમિ ગુજરાતને દેશનું પ્રથમ 5જી સ્ટેટ બનાવી દીધું છે. આ સેવા શરૂ થતાં જ ગુજરાતની…

Gઓ વેલકમ ઓફર પણ લોન્ચ, ગ્રાહકોને કોઇપણ વધારાના ચાર્જ વગર 1 Gબીપીએસની સ્પીડ સાથે અમર્યાદિત ડેટા મળશે ચૂંટણીના માહોલ વચ્ચે Gઓએ ધમાકેદાર સરપ્રાઇઝ આપી છે.…

25મી નવેમ્બરે 1960માં કાનપુર-લખનૌ વચ્ચે એસ.ટી.ડી. સેવાનો ઉપયોગ થયો’તો આજે જયારે મોબાઇલ – ઇન્ટરનેટનો યુગમાં પ્રવેશ કરી દીધો છે. ત્યારે એસ.ટી.ડી. સેવાને પણ આજે એટલા માટે…