Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલીજી ના જન્મ દિન અવસરે રાજભવન જઇને રાજ્યપાલશ્રી ને જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Whatsapp Image 2018 08 09 At 10.15.49 Amરાજ્યપાલશ્રી ના જન્મદિવસ ની ઉજવણી રૂપે રાજભવનમાં યોજાયેલી રક્તદાન શિબિરની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યપાલશ્રી સાથે મુલાકાત લીધી હતી.

Whatsapp Image 2018 08 09 At 10.16.01 Am

રાજ્યપાલશ્રીના જન્મ દિવસે દર વર્ષે આ રક્તદાન શિબિરનું આયોજન રાજભવન ખાતે કરાય છે.

Whatsapp Image 2018 08 09 At 10.16.04 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.