Abtak Media Google News

ટાઇગર શ્રોફ અને દિશા પાટીલ ના આ ફિલ્મના ટ્રેઇલરેજ આવતા હોબાળો મચાવી દીધો છે. તમને જનતા નવાઈ લાગશે કે આ ટ્રેઇલર રિલીઝ થતા ૨૪ કલાકમાંજ 6૦ મિલિયન વાર જોવાય ચુક્યું છે. જો આ ફિલ્મનું ટ્રેઇલર જ આટલું દમદાર હોય તો આ ફિલ્મ કેવું હશે…? ટાઇગર શ્રોફનું આ ફિલ્મ ૩૦ માર્ચ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.