Abtak Media Google News

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાજયના માન. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી ગુજરાત રાજયના વિકાસની વણથંભી યાત્રાને આગળ વધારે તેમજ ગુજરાત રાજયની સમગ્ર દેશમાં એક આગવી ઓળખ પ્રસ્થાપીત કરે અને ગુજરાત રાજયને દેશનું રોલ મોડલ રાજય બનાવે તેવી હાર્દીક શુભેચ્છા પાઠવતા તસ્વીરમાં નજરે પડે છે.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.