Abtak Media Google News

કોંગ્રેસે આજે બાકી રહેલી ચાર બેઠકમાંથી ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે મનહર પટેલનું નામ જાહેર કર્યું છે. આમ ભાવનગર બેઠક પર હવે ભાજપના ભારતીબેન શિયાળ અને મનહર પટેલ વચ્ચે મુખ્ય જંગ જામશે.

1553952138 Congress Bjp Bccl Ians

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.