સીએસએમ મેમરન એક કોરિયન બ્રાન્ડ છે : પવન ભાડિયા

water expo | pavan bhadiya
water expo | pavan bhadiya

સુરતની એકવા કેરના પવન ભાડિયાએ જણાવ્યું હતુ કે અમારી પાસે સીએસએમ મેજારનની ડિસ્ટ્રીબ્યુશનશીપ છે. સીએસએમ મેમરન એક કોરિયન બ્રાન્ડ છે.

અમે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં ડિસ્ટ્રીબ્યુટર છીએ આ ઉપરાંત અમે પંપ, બુસ્ટર પંપ, મેમરન્સ, સેટ ફિલ્ટરનું મેન્યુફેકચરીંગ પણ કરીએ છીએ અમે ૬ મહિના અને અમુક પ્રોડકટસમાં ૧ વર્ષની વોરંટી આપીએ છીએ.