Abtak Media Google News

વર્લ્ડ સ્લીપ ડે

શરીરમાં જબરદસ્ત થાક લાગ્યો હોય અને આંખ ઉંચી ન થાય તેવી નિંદર આવતી હોય તો જાહેર બાકડો પણ મલમલનો પલંગ લાગે ને? હજારો લોકો પરિવારજનોના પેટ ભરવા માટે ઉંઘ કુર્બાન કરે તો કેટલાક શ્રીમંતોને ઘેનના ટીકડા લેતા પણ ઉંઘ ન આવે કહેવાય છે કે જો તમે દિવસ દરમિયાન સારા કામો કર્યા હોય તો રાત્રે શાંતીથી ઉંઘ આવે છે. વળી આપણા રાજકોટવાસીઓને તો બપોરે સુવા જોય જ હો… ચાલો ઉંઘની વાતો વચ્ચે બગાસા ખાતા લોકોને હેપ્પી વર્લ્ડ સ્લીપ ડે.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.