Abtak Media Google News

શું અહીંયા ટ્રાફીકના બોર્ડ ખોટા લાગેલા છે? લોકોને ટ્રાફીક અવેરનેસની જરુર છે કે લોકોને શિસ્ત શીખડાવવાની જરુર છે? થોડા સમયથી ચાલી રહેલી ટ્રાફીક ઝુંબેશમાં લોકોએ પોતાની સુખાકારી અને સુવિધાને લઇ ટ્રાફીક નિયમન માટે શિસ્તની સાથે સાથે તંત્ર સહકાર આપવો પણ એટલો જ જરુરી છે તો જ રાજકોટ ખરા અર્થમાં રંગીલું રાજકોટ કહેવાશે…

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.