Abtak Media Google News
બીલીયા પ્રાથમીક શાળામા પ્રવેશોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ આયોજન દરમ્યાન પ્રવેશ પામતા બાળકોને ભેટ અર્પણ કરવામાં આવી હતી. નવા વીચાર ની સાથે પોતાના ભવીષ્યનુ પ્રથમ ડગલુ માંડતા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
15 June Vadala 2
આ કાર્યક્રમમા બીલીયા ગામના સરપંચ કાંતીભાઇ પેથાપરા, ભરતભાઇ મુંડિયા, શાળા ના આચાર્ય કિરણભાઇ તેમજ ગામના લોકોઅૈ હાજરી આપી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.