Abtak Media Google News

ફરાહ ખાને તબ્બુ અને અનિલ કપૂરનો એક રોમેન્ટીક વિડીયો શોસિયલ મીડિયા પર શેર કર્યો હતો આ જોઈને અનિલ કપૂરના ફેંસ ને આવી વિરાસતની યાદ. શોસિયલ મીડિયા પર શેર કરાયેલા આ વિડિયોમાં ફરાહ ખાનની માત્ર હસવાનો જ અવાજ સંભળાય છે કારણ કે, ફરાહ ખાન કેમેરાની પાછળ છે.

Anil Kapoor 1બોલિવુડની ટૉપ કોરિયોગ્રાફર ફરાહ ખાને તબ્બુ અને અનિલ કપૂરનો એક મસ્તી ભર્યો રોમેન્ટીક વિડીયો શોસિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં અનિલ કપૂર, તબ્બુની સાથે પોતાની ફિલ્મ ‘વિરાસત’ના એક સોંગ ‘પાયલીયા છુનછુન’ની લાઇન કેટલી મધુર છે એ મિલન ગુનગુનાવી રહ્યા છે. આ સોંગ દરમ્યાન તબ્બુ અનિલ કપૂરના ચેહરાને હાથમાં લે છે તો ફરાહ ખાન કહે છે, ‘તારો ચેહરો જ નથી દેખાતો’. તો ત્યારે અનિલ કપૂર કહી રહ્યા છે ‘મારૂ મોઢું તોડી ના નાખતા’. આ વિડીઓને જોઈને તમે ખીલ ખિલાટ હસી પડસો.આમ તો ફરાહ ખાનની માત્ર હસવાનો જ અવાજ સંભળાય રહ્યો છે કારણ કે,તે બિહાઇન્ડ કેમેરામાં છે.

My 2 dearest friends @anilskapoor n @tabutiful in a Viraasat moment!! No1 dare cover papaji s face pls?.. worth breaking a leg for

A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on

તબ્બુ અને અનિલ કપૂરે એક સાથે બે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.આ ફિલ્મોમાં એક ફિલ્મ ‘વિરાસત’ અને બીજી ડેવિડ ધવનની ફિલ્મ ‘બીબી નંબર વન’ હતી. ફિલ્મ વિરાસતમા તબ્બુ અને અનિલ કપૂરની કેમેસ્ટ્રીને લોકોએ ખુબજ પસંદ કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.