Abtak Media Google News

કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે કંપની, ફેકટરી કે શો રૂમના કર્મચારીઓની વિનામૂલ્યે તપાસ

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પણ લાયન્સ કલબ ઈન્ટરનેશનલ દ્વારા વિનામૂલ્યે ડાયાબીટીશ કેર સેન્ટર ચાલી રહ્યું છે. સ્વામીનારાયણ ચોકમાં જેઓ અવિરત પણે વિનામૂલ્ય ડાયાબીટીસ ટેસ્ટીંગ કરવાનું કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ફેકટરી, શો રૂમ તેમજ કારખાનામાં જઈને પણ તેમના કારીગરોને વિનામૂલ્યે તપાસ કરી આપે છે. રોઝર મોટર્સ અને એકટીવ મોટર્સમાં જઈને ૫૦-૫૦ કારીગરોને વિનામૂલ્ય તપાસ કરી હતી. ઉપરાંત કોઈપણ કંપની, ફેકટરી કે કોઈ પણ શો રૂમમાં કારીગરોની તપાસ કરાવી હોય તો પ્રેસિડેન્ટ મિતેશ ચાવડાનો મો. ૯૪૨૮૪ ૬૩૩૦૦ સંપર્ક કરવો એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.