Abtak Media Google News

ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર સંચાલીત ઉમિયા મહિલા અને યુવા સમિતિ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા,ચકલી ઘર,ચણદાની,તુલશીના રોપા તેમજ માસ્ક વગેરેનું વોર્ડ નં.૧૨ માં આવેલ મારવેલ હોસ્પીટલ પાસે સરદાર ચોક ખાતે નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને જે.એમ.પનારા સાહેબ, પ્રદીપભાઈ ડવ, વિજયભાઈ કોરાટ, યોગરાજસિંહ જાડેજા, રસીકભાઈ કાવઠીયા, દશરથસિંહ જાડેજા,સુરેશભાઈ રામાણી ખાસ પધારેલા હતા.

કાર્યક્રમને સફળ બનાવા માટે  ઉમિયા મહીલા સમિતિ રાજકોટના પ્રમુખ જયોતિબેન ટીલવા,યુવા સમિતિ સૌરાષ્ટ્રના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ઉકાણી, રાજકોટના પ્રમુખ કિશનભાઈ ટીલવા, વિકાસ વાછાણી, સંદીપ કાલરીયા, આનંદ અમૃતીયા,ધૃવ કાલરીયા,વિશાલ બોડા, અર્પિત ભુત,દિપ જીવાણી, ભાવેશભાઈ રોજીવાડીયા, સુરેશભાઈ બોડા, મિલન હિરપરા, જય ગજજર, ભાવનાબેન રાજપરા, વર્ષાબેન માકડીયા, રેખાબેન ત્રાંબડીયા,મનાલી માકડીયા, ભાવનાબેન ભાલોડીયા, ભાવનાબેન માકડીયા, આરતીબેન રજોડીયા, હંસાબેન ભાલોડીયા, ભાવનાબેન ડઢાણીયા, કંચનબેન ભટાસણા, ભાવનાબેન સાપરીયા, સંગીતાબેન વૈષ્નાણી,નીરુપાબેન કનેરીયા, મનીષાબેન સીતાપરા, મીનાબેન ભુત, સરોજબેન નારાયણી સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.