Abtak Media Google News

હોવી કોવિડના કોઈ પણ વેરિયન્ટ સામે લાંબા સામય સુધી લડી શકે તેવી રસીની શોધ કરાઈ

સમગ્ર વિશ્વને જો કોઈએ ધમરોળી નાખ્યું હોય અથવા તો વિચારતું કરી દીધું હોય તો તે કોરોના વાયરસ છે. કોરોના ના નવા વેરિઅંટ આવતા આવતા લોકો અસમંજસમાં પડ્યા છે કે તેઓએ રસી લેવી, ગોળી લેવી કે બુસ્ટર ડોઝ લેવો ? આ મુદ્દે હજુ પણ લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે ત્યારે કેલિફોર્નિયા ખાતે એ વાત સામે આવી કે ત્યાંની રીસર્ચ સંસ્થાએ એ પ્રકારની રસી ની શોધ કરી છે કે જે કોરોના ના કોઈપણ વેરિયન્ટ સામે લાંબા સમય સુધી ટકી શકશે.

આ માટે તેઓ વાયરલ પોલીમિયર્સ કે જે પ્રોટીનનો એક ભાગ છે તેનો ઉપયોગ કર્યો છે જેથી આ રસી લાંબા સમય સુધી ચાલી શકે અને નવા-નવા વેરિએન્ટ સામે પણ લોકોને રક્ષણ આપી શકે. તું જ નહીં આ રસી લેવા બાદ લોકોના એન્ટીબોડીમાં પણ અનેક અંશે વધારો થઇ શકે છે.

આ રિસર્ચ કરવા પાછળ કેલિફોર્નિયાની સંસ્થા ય એક માનવના બ્લડ સેમ્પલ મેળવ્યા હતા અને તેમાંથી આ રિસર્ચ બહાર પાડવામાં આવ્યું હતું. સેક્સ કરનાર વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે કોરોનાથી 50 લાખથી વધુ લોકો ના મોત નિપજ્યા છે. અત્યારે હાલની પ્રવર્તિત વ્યક્તિને વધુ અપગ્રેડ કરાવવા માટે વિવિધ સાચો હાથ ધરવામાં આવી રહ્યા છે જેના પગલે આવનારા સમયમાં જો ગોવિંદ ના નવા વેરિયન્ટ સામે આવે તો તેની સામે રક્ષણ મેળવી શકાય

ઓક્સફોર્ડએ બખા કરી દેતાં સિરમ ઇન્સ્ટિટ્યૂટે વળતર વાળ્યું

કોરોનાના કપરા સમયમાં ઓક્સફોર્ડએ બખા કરાવી દેતા અંતે ફિલમ ઇન્સ્ટિટ્યૂટે તેનું વળતર ચુકવવું છે જેમાં પુનાવાલા પરિવાર દ્વારા ૫૦૦ કરોડ રૂપિયા પર યુનિવર્સિટીને આપ્યા છે જેનાથી નવી રસી માટે રિસર્ચ સેન્ટર ઉભુ કરવામાં આવશે. બીજી તરફ આ ડોનેશન દ્વારા ૩૦૦ થી વધુ રિસર્ચ સાયન્ટિસ્ટ માટે ઘરની સુવિધા ઉભી કરવામાં આવશે.

બીજી તરફ યુનિવર્સિટી દ્વારા વૈશ્વિક સ્તર પર નું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે જે ખરા અર્થમાં રસ્તે બનાવવા માટે ખૂબ જ ઉપયોગી અને કારગત નિવડશે પરંતુ હાલની સ્થિતિએ એ વાત સ્પષ્ટ છે કે પુનાવાલા પરિવાર દ્વારા જે ડોનેશન આપવામાં આવ્યું છે તે વળતર રૂપે અપાયું છે. ભવિષ્યમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને જેનર ઇન્સ્ટિટ્યૂટ સંયુક્ત રીતે ખૂબ મોટા પ્રમાણમાં રસીનું ઉત્પાદન અને તેનું વેચાણ પણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.