Abtak Media Google News

ગીર ગઢડા તાલુકાના તમામ ગામડાંઓમા ભારે વરસાદ નદિ નાળા બેકાઠે ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતો ની ચિંતામાં વધારો થયો. ગીર પંથકમાં ભારે વરસાદ ને લય ને સાહિ નદિ મા ધોડા પુર આવતા નગડીયા અંબાડા વાજડી ના બેઠા પુલ પર પાણી ફરી વળતાં સંપર્ક વિહોણા બન્યા આજે વહેલી સવારથી જ મેધ તાંડવ થતાં રાવલ નદી પણ ગાંડીતુર ગીર ગઢડા તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.