Abtak Media Google News

માતાજીની આરતી બાદ ગુજરાતી લોકગીત અને ફ્યુઝન સંગીતની થશે જમાવટ

શહેરનું શ્રેષ્ઠ આયોજન ગણાતા સરગમ લેડીઝ ક્લબ આયોજિત ગોપી રાસોત્સવમાં આજે  બહેનો મન મુકીને ઝૂમી ઉઠશે અને માતાજીની આરાધના કરશે.

ડી.એચ.કોલેજના મેદાનમાં યોજાયેલા આ ગોપી રાસોત્સવને નિહાળવા માટે શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉમટી પડશે.

સોમવારે રાસોત્સવ નિહાળવા માટે નલીનભાઇ વસા, ડો. વલ્લભભાઈ કથીરિયા, લાખાભાઇ સાગઠીયા, જીતુભાઇ બેનાણી, રમેશભાઈ જીવાણી , જગદીશભાઈ ડોબરીયા, ભાવેશભાઈ લીંબાસીયા, અશ્વિનભાઈ આદ્રોજા, જીતુભાઇ પટેલ, ચંદ્રકાન્તભાઈ કોટીંચા, જયસુખભાઇ ઘોડાસરા, ડો. એમ.વી.વેકરીયા, એમ.જે.સોલંકી, ધીરુભાઈ રોકડ, રઘુનંદનભાઈ સેજપાલ, વિજયભાઈ કોટક, ગોપાલભાઈ માકડીયા, રામભાઈ બરછા , રામજીભાઈ વેકરીયા, હિતેષભાઇ દોશી, પ્રમોદભાઈ ગણાત્રા, મોહનભાઇ સોરઠીયા, ઇશાન્તભાઈ કડવાણી, દિવ્યેણભાઇ રાયઠઠા, મનસુખભાઇ રામાણી, સર્વાનંદભાઈ સોનવાણી અને ઘનશ્યામભાઈ પરસાણા વગેરે ઉપસ્થિત રહેશે.

તારીખ ૧/૧૦ ને મંગળવારે ગોપી રાસોત્સવમાં સુરેશભાઈ નંદવાણા, અરવિંદભાઈ પટેલ, રમેશભાઈ ટીલાળા, રાકેશભાઈ પોપટ, ડી.કે.સખીયા, ડો. હેમાંગભાઈ વસાવડા, નરેન્દ્રસિંહ ઠાકુર, હરકાન્તભાઈ કિયાડા, ભુપતભાઇ બોદર, જશવંતસિંહ ભટ્ટી, ઉમેશભાઈ રાજગુરુ, પરસોત્તમભાઈ કમાણી, છગનભાઇ ગઢીયા, પ્રેમચંદભાઈ અગ્રવાલ, રવિભાઈ ભટ્ટ, અશ્વિનભાઈ પટેલ, હરીસીંગભાઇ સુચરીયા, જગદીશભાઈ કોટડીયા, હરેશભાઇ લાખાની, ગિરધરભાઈ દોંગા, નલીનભાઇ ઝવેરી, હિમાંશુભાઈ નંદવાણા, હેતલભાઈ રાજગુરુ, રાજેશભાઈ કાલરીયા, રાજેન્દ્રભાઇ મહેતા, ભીખુભાઇ વિરાણી, કમલકુમાર જૈન, શૈલેષભાઇ ખૂંટ અને યુસુફભાઇ જૂણેજા વગેરે ઉપસ્થિત રહેશે.

આ નવરાત્રી દરમિયાન દરરોજ ૪૦ થી વધુ લાખેણા ઇનામ આપવામાં આવશે. ઇનામ માટે અમોને બાન લેબ્સ કંપનીના મૌલેશભાઈ ઉકાણી, એટ્રેકશન હેર સલૂન એન્ડ એકેડેમીના ભરતભાઈ ગલોતીય તરફથી ગીફ્ટ વાઉચર, ઓપ્સન શો-રૂમના શીલાબેન ચાંદરાણી,એન્જલ પંપના કિરીટભાઈ આદ્રોજા, વડાલીયા ગ્રુપના રાજનભાઈ વડાલીયા તરફથી નાસ્તો, ૭૭-રાધે ગ્રુપના શૈલેશભાઈમાંકડિયા તરફથી મસાલા કીટ અને ધીરેન્દ્ર એન્ડ કંપની ના ધીરેનભાઈ લોટીયા તરફથી પણ ઇનામ માટે સહયોગ મળેલ છે. આ રાશોત્સવ સફળ બનાવવા માટે સરગમક્લબ પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ દોમડીયા અને મૌલેશભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલ ખોડીદાસભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, મનમોહનભાઈ પનારા,ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલીયા, જસુમતીબેન વસાણી જહેમત ઉઠાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.