ધૂપસળીનો ધૂપ તો સારો પણ ધુમાડો સારો નહિ

અગરબત્તી રોજીંદા જીવનનો સામાન્ય હિસ્સો છે, જે દરેક ભારતીય ઘરોમાં તમને જોવા મળશે. પુજા માટે ઉપયોગી આ સુગંધી વસ્તુ ભારતીયોનો ધાર્મિક હિસ્સો છે. પરંતુ તેના ધુમાડાથી થતા નુકશાનોને કારણે આરોગ્ય આપતિ સર્જાઇ શકે છે. એક અભ્યાસ પ્રમાણે લાંબા સમય સુધી સતત અગરબત્તીનો ધુમાડો લેવાથી કાર્ડોવાસ્કયુલર રોગ થઇ શકે છે. જેનાથી લોહીના સ્ત્રાવમાં તકલીફો થાય છે.

agarbatt3

અગરબત્તીના ધુમાડાથી શ્ર્વાસ લેવામાં તકલિફ થઇ શકે છે તેમાં રહેલ કાર્બન મોનોક્સાઇડ તે શરીરમાં વાયુ પ્રદુષણ ફેલાવે છે. અગરબત્તીના ધુમાડામાં વધુ વખત શ્વાસ લેવાથી હેલ્થ હેઝાર્ડ થઇ શકે છે.

agarbatti2

અગરબત્તીના ધુમાડામાં આર્યન, મેગ્નેશિયમ અને લીડ જેવા ગેસ છૂટે છે. તે શુદ્વ લોહીને સ્વચ્છ રહેવા દેતું નથી. અગરબત્તીથી રેસ્પીરેટરી શરીરમાં કેન્સર પ્રવેશી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.