Abtak Media Google News

શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા

તમામ 18 વોર્ડના ઇન્ચાર્જ – સહ ઇન્ચાર્જ નિમાયા

પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દિપીકાબેન સરડવા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી ડો.ઉવર્શીબેન પંડયા સાથે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, દેવીકાબેન રાવલે વિચાર વિમર્શ કરી શહેર ભાજપની વોર્ડવાઇઝ મહિલા મોરચાની આઈ.ટી. સોશીયલ મીડીયાના વોર્ડવાઇઝ ઇન્ચાર્જ અને બે સહઇન્ચાર્જની નવી ટીમ જાહેર કરેલ છે.

ત્યારે આઈ.ટી.એસ.એમ઼ મહિલા મોરચાના રાજકોટ મહાનગરના ઇન્ચાર્જ માધવીબેન જોગીયા, સહઇન્ચાર્જ તૃષાબા ગોહિલ, દિવ્યાબેન ઉમરાણીયા તેમજ વોર્ડ નં.1 ના ઇન્ચાર્જ પાયલ સંચાણીયા, સહ ઈન્ચાર્જ મનીષાબેન દવે, પુનમબેન પટેલ, વોર્ડ નં.ર ના ઈન્ચાર્જ અનિષાબેન મેતર, સહઈન્ચાર્જ રસીદાબેન સીદી, સપનાબેન મક્વાણા, વોર્ડ નં.3 ના ઈન્ચાર્જ રેણુકાબેન પારેખ, સહઈન્ચાર્જ,વૈશાલીબા વાઘેલા, સોનલબેન પટેલ, વોર્ડ નં.4ના ઇન્ચાર્જ શોભનાબેન પરસાણા, સહઈન્ચાર્જ માલતીબેન નિમાવત, જયોતીબેન જાદવ, વોર્ડ નં.પના ઈન્ચાર્જ મધુબેન લીંબાશીયા, સહઈન્ચાર્જ અંક્તિાબેન રાજપુત,કૈલાશબેન હેરમા વોર્ડ નં.6ના ઈન્ચાર્જ ચાંદનીબેન ગજેરા, સહઈન્ચાર્જ પુનમબા ચુડાસમા, શહેરનાઝબેન રાઉમા, વોર્ડ નં.7ના ઈન્ચાર્જ મીનાબેન પીઠડીયા, સહઈન્ચાર્જ અલ્કાબેન ખગ્રામ, વિણાબેન કારીયા, વોર્ડ નં.8ના ઈન્ચાર્જ સોનાલીબેન સોલંકી, સહઈન્ચાર્જ દિક્ષિતાબેન ચૌહાણ, ભવ્યતાબેન ભટૃી, વોર્ડ નં.9ના ઈન્ચાર્જ વૈશાલીબેન આશર, સહઈન્ચાર્જ કાજલબેન રંગાણી, સારીકાબેન પરમાર, વોર્ડ નં.10ના ઈન્ચાર્જ સંગીતાબેન છાયા, સહઈન્ચાર્જ શીતલબેન મહેતા, હેમાબેન શાહ, વોર્ડ નં.11ના ઈન્ચાર્જ અંકલેશ્ર્વરીયા રીનાબેન, સહઈન્ચાર્જ ઉષાબેન સુતરીયા, કિરણબા સરવૈયા, વોર્ડ નં.1રના ઈન્ચાર્જ વૃંદાબેન સુતરીયા, સહઈન્ચાર્જ ગીતાબેન સોરીયા (ભરવાડ), સુધાબેન ભટૃ, વોર્ડ નં.13ના ઈન્ચાર્જ કુસુમબેન ડોડીયા, સહઈન્ચાર્જ દિવ્યાબેન દવે,લક્ષ્મીબેન બારોટ, વોર્ડ નં.14ના ઈન્ચાર્જ નિલમબેન ભટૃ, સહઈન્ચાર્જ અંકીતા મહેતા, ૠુત્વીબેન વોરા, વોર્ડ નં.1પના ઈન્ચાર્જ અનીતાબેન દેશાઈ, સહઈન્ચાર્જ મનીષાબેન તોગડીયા, હેતલબેન સોલંકી, વોર્ડ નં.16ના ઈન્ચાર્જ, રેખા ચોટલીયા, સહઈન્ચાર્જ ચંપાબેન બાલાસરા, ધૃતીબેન પરમાર, વોર્ડ નં.17ના ઈન્ચાર્જ આશાબેન પટેલ, સહઈન્ચાર્જ રૂત્વીબેન પરસાણા, દક્ષ્ાાબા જેઠવા, વોર્ડ નં.18ના ઈન્ચાર્જ હેતલબેન સાવલીયા, સહઈન્ચાર્જ કૃપાલીબેન સોમૈયા, કીર્તી વઘાસીયાની વરણી કરવામાં આવેલ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.