Abtak Media Google News

તાત્કાલિક દુ:ખાવો ઘટાડવામાં અને લાંબા ગાળે સોજો ઘટાડીને ઇન્જરીને ઠીક કરવામાં મદદરૂપ ાય છે. આ શેક કઈ રીતે લેવાય  કોણે લેવાય અને કોણે ન લેવાય એ વિશે આજે જાણીએ

આપણે કાલે જોયું કે ઘરે-ઘરે હીટિંગ પેડ અને કૂલિંગ કે આઇસ-પેક વપરાવાં લાગ્યાં છે. શેક જેવી બાબતો એવી છે કે એમાં આપણે ડોક્ટરને ખાસ પૂછતા ની, જાતે જ નિર્ણય લઈને કરવા લાગીએ છીએ. જાતે શેક કરવામાં તકલીફ કોઈ ની, પરંતુ આવું તમે ત્યારે કરી શકો જ્યારે તમને આ વિશે સંપૂર્ણ માહિતી હોય. પરંતુ બધા લોકોને ખરેખર વૈજ્ઞાનિક રીતે કઈ જગ્યાએ ઠંડો અને કઈ જગ્યાએ ગરમ શેક કરવો એની સમજ હોતી ની. પરિસ્િિત એ છે કે જ્યાં ગરમ શેક કરવાનો હોય ત્યાં આપણે ઠંડો અને ઠંડો શેક કરવાનો હોય ત્યાં ગરમ કરી નાખીએ તો મોટી તકલીફ ઊભી ઈ જતી હોય છે. વળી દરેક વ્યક્તિ ગરમ કે ઠંડા શેક ગમે ત્યારે વાપરી શકે એવું હોતું ની. ગઈ કાલે આપણે ગરમ શેક કઈ જગ્યાએ, કઈ રીતે અને શું કામ વાપરવો એ વિશે વિસ્તૃત માહિતી મેળવી; હવે આજે આપણે જોઈએ કે ઠંડો શેક કઈ રીતે કામ કરે છે, એને વાપરવાની યોગ્ય પદ્ધતિ શું છે અને એ કઈ જગ્યાએ વપરાય અને કઈ જગ્યાએ બિલકુલ ન વપરાય. આટલી બેઝિક વસ્તુઓ જાણી લીધા પછી જો આપણે શેક કરીએ તો આપણને નુકસાન તું અટકે.

કઈ રીતે કામ કરે?

હાલમાં ગરમી છે અને જો આઇસ મળી જાય તો બધાને એનાી રમવું ગમે, હામાં લેવો ગમે અને મોઢા પર લગાડવો પણ ખૂબ ગમે. પરંતુ જો તમે બાળકોની જેમ આઇસી રમ્યા હો તો તમને ચોક્કસ ખ્યાલ હશે કે આઇસને કારણે હા એકદમ ીજી જતા હોય છે. બાળકો એવું પણ રમતાં હોય કે એ ીજેલા હા પર ઝીણો ચીટિયો ભરીને જુએ અને પછી કહેશે કે મને તો કંઈ જ તું ની. બાળકોની આ રમત પાછળ જ કોલ્ડ ેરપીનું રહસ્ય છુપાયેલું છે. એ કઈ રીતે કામ કરે છે એ સમજાવતાં નાઇટિંગલ હોમ હેલ્ સ્પેશ્યલિસ્ટ રીહેબિલિટેશનનાં હેડ  કહે છે, જ્યારે આપણે કોલ્ડ ેરપી, જેને સાદી રીતે સમજીએ તો બરફનો શેક કહીએ છીએ ત્યારે એ ભાગ જેમાં પેઇન હોય એ જગ્યા પૂરતો કોલ્ડ પેક એના પર લગાવીએ છીએ; જેને લીધે એ ભાગની નસો અસરગ્રસ્ત ાય છે. એ ોડા સમય માટે નસોની ઍક્ટિવિટીને બંધ કરી દે છે, જેને લીધે તાત્કાલિકપણે તમને દુખાવો જતો રહે છે. એટલે ક્વિક પેઇન રિલીફરૂપે એ અકસીર છે. વળી એ જગ્યા ઠંડી ઈ જવાને લીધે લોહીનું પરિભ્રમણ ઘટી જાય છે, જેને લીધે એ જગ્યામાં ઉદ્ભવેલું ઇન્ફ્લમેશન; જેને આપણે સોજો પણ કહી શકીએ એ દૂર ાય છે. ખાસ કરીને સાંધા અને ટેન્ડનની આસપાસ આવો સોજો હોય છે. આ સોજો જ એ ભાગમાં તી પેઇનનો કારક હોય છે. એ સોજો દૂર ાય તો એ પેઇન ધીમે-ધીમે ઓછી ઈ જાય છે. આમ કાયમી ધોરણે પણ એ પેઇની મુક્તિ અપાવે છે.

અલગ પ્રકારો

ઠંડા શેક માટે ઘણી પ્રોડક્ટ આવે છે જેને યુઝ કરીને કોલ્ડ ેરપી લઈ શકાય છે એટલું જ નહીં, કોલ્ડ ેરપી ઘણી રીતે લઈ શકાય છે; જેમ કે આઇસ-પેક કે ફ્રોઝન જેલ પેક, કૂલન્ટ સ્પ્રે, આઇસ-મસાજ, આઇસ-બા વગેરે. કોલ્ડ ેરપીને ક્રાયો ેરપી પણ કહે છે. વળી એના અમુક ખાસ પ્રકાર પણ છે, જેમ કે સ્નાયુ ખેંચાઈ ગયો હોય તો એને ઠીક કરવા ક્રાયો સ્ટ્રેચિંગ વાપરવામાં આવે છે; જેમાં સ્ટ્રેચિંગ દરમ્યાન કોલ્ડ ેરપીી સ્નાયુ ઠીક કરવામાં આવે છે. આ સિવાય લિગમન્ટની તકલીફ માટે વાપરવામાં આવતી કોલ્ડ ટ્રીટમેન્ટને ક્રાયો કાઇનેટિક્સ કહે છે.

ક્યારે ઉપયોગ કરાય?

જે ક્રિકેટના કે બીજી કોઈ આઉટડોર સ્પોટ્ર્સના રસિક છે તેમને ખ્યાલ હશે કે જ્યારે પણ કોઈ પ્લેયરને કંઈક ઈજા ાય ત્યારે જે ટીમ દોડીને આવે છે એ તેની ક્વિક રિલીફ માટે સ્પ્રે અને કોલ્ડ પેક વાપરતી હોય છે. કોલ્ડ પેકનો ઉપયોગ ક્યાં કરાય એ સમજાવતાં  ડોકટર કહે છે, અક્યુટ ઇન્જરીમાં કોલ્ડ પેક વાપરવામાં આવે છે. અક્યુટ ઇન્જરી એટલે અચાનક જ સ્નાયુમાં જે તકલીફ ઊભી ાય જેમાં સ્નાયુ ખેંચાઈ જાય કે પગ મચકોડાઈ જાય, લિગમન્ટ કે ટિશ્યુની ઇન્જરી ાય તો આ બધી જ પરિસ્િિતમાં કોલ્ડ ેરપી ઉપયોગી બનતી હોય છે. રમતાં-રમતાં કે મેરોન દોડતાં કે ડાન્સ કરતાં આ પ્રકરની ઇન્જરી તી હોય છે. ઘણી વાર આવું કંઈ ન કરતા હોય, પરંતુ બેધ્યાન હોવાને લીધે પગ ઢચકાઈ જાય એવું બનતું હોય છે અને શરીરનું વજન એના ઉપર આવી જાય તો એની વધુ ખરાબ હાલત ઇ જતી હોય છે. આ પરિસ્િિતમાં કોલ્ડ ેરપી રાહત આપતી હોય છે.

ક્યારે કરાય?

કોલ્ડ ેરપી વાપરીએ તો એની સીધી અસર વ્યક્તિની નસો પર ાય છે, ચેતાઓ પર ાય છે. જે વ્યક્તિને સેન્સરી ડિસઑર્ડર હોય એ વ્યક્તિઓએ કોલ્ડ ેરપી ન જ વાપરવી જોઈએ. આ ઉપરાંત જેને નસોને લગતા કોઈ પ્રોબ્લેમ હોય તેણે પણ આ ેરપી ન વાપરવી જોઈએ. ડાયાબિટીઝના દરદીઓને આ ેરપી માફક ન આવી શકે એમ બને, કારણ કે લાંબા ગાળાનો ડાયાબિટીઝ નસોને ડેમેજ કરે છે અને સેન્સિટિવિટી ઘટાડે છે. આ ઉપરાંત જે સ્નાયુઓ કે સાંધા સ્ટિફ ઈ ગયા હોય કે અકડાઈ ગયા હોય એના પર પણ કોલ્ડ ેરપી વપરાય નહીં. જે વ્યક્તિના શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય ન હોય તેણે પણ આ ેરપી વાપરવી નહીં.

કઈ રીતે વપરાય?

ડોકટર પાસેી જાણીએ કે કોલ્ડ પેક કઈ રીતે વપરાય.

  1. ૧. ઇન્જરી યા પછી તરત જ આઇસ-પેક વાપરી શકાય છે અને એને તરત જ વાપરવો જોઈએ, કારણ કે એની જરૂર પણ ત્યારે જ હોય છે. ઇન્જરીના ૪૮-૭૨ કલાક પછી આઇસ-પેકનું કોઈ કામ ની. ઊલટું ૪૮ કલાકમાં ન ઠીક ાય તો તરત જ ડોક્ટરને મળવું જોઈએ.
  2. ૨. કોલ્ડ પેક ૧૦-૧૫ મિનિટ સુધી લગાડી શકાય. ઓછા સમય માટે લગાડવો અને વારંવાર એટલે કે દિવસમાં ૩-૪ વાર કોલ્ડ પેક વાપરી શકાય. વીસ મિનિટી વધારે સમય એ લગાડવો જોઈએ નહીં નહીંતર નસો, ટિશ્યુ કે સ્કિન ડેમેજ વાની શક્યતા રહે છે.
  3. ૩. કેટલાક લોકો સીધો બરફ જ એ જગ્યાએ ઘસવા લાગે છે તો કેટલાક લોકો ફ્રીઝ કરેલી વસ્તુઓ જ સીધી જે જગ્યાએ પ્રોબ્લેમ હોય ત્યાં મૂકી દે છે. આવું ન કરવું. આમ કરવાી સ્કિનઅને સ્કિનના ટિશ્યુ ડેમેજ ઈ શકે છે.
  4. ૪. આજકાલ વેક્સવાળા આઇસ-પેક મળે છે એ વાપરવા સારા છે.
  5. ૫. જો એ ન વાપરવા હોય તો સરળ ઉપાય એ છે કે બરફને એક ટુવાલમાં લપેટીને જે જગ્યાએ દુખતું હોય ત્યાં રાખવું. ઘણા લોકો પ્લાસ્ટિક બેગમાં બરફ ભરીને પણ શેક કરતા હોય છે.
  6. ૬. આ સિવાય બરફનું ઠંડું પાણી જ અસરગ્રસ્ત જગ્યાએ રેડી શકાય છે. એનાી પણ ઘણું સારું રહે છે.
  7. ૭. જો તમે હાર્ટના દરદી હો તો ડોક્ટરને પૂછીને જ તમારે કોલ્ડ ેરપી વાપરવી જોઈએ.

૮. જો તમને આ ેરપીી પરિસ્િિત વણસતી લાગે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.