Abtak Media Google News

કોઠારા પાંજરાપોળમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગાય માતાઓને ઠંડક મળે એ માટે ગૌશાળામાં ઉપર પંખા લગાડેલા છે. તેમજ સાઉન્ડ સીસ્ટમ દ્વારા ગાય માતાઓને સવાર-સાંજ નવકારમંત્ર તેમજ સંગીત પણ સંભળાવવામાં આવે છે. જુદી-જુદી સંસ્થાઓ પણ આ ગૌરવશાળી પાંજરાપોળની મુલાકાતે આવે છે.

Advertisement

શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ-મુંબઇ દ્વારા ગ્રુપ અધ્યક્ષ જયેશ જૈન, ઉપાધ્યાક્ષ ગોવિંદૃજી પટેલ, ઉપાધ્યક્ષ પ્રવિણભાઇ  લોડાયા, મંત્રી કિરણ દંડ, મંત્રી પ્રબોધ મુનવર તથા સર્વે કાર્યકર ભાઇ-બહેનોના માર્ગદૃર્શન હેઠળ વિવિધ દાતાઓનાં સહયોગથી ગાય માતાઓન્ો 56 વસ્તુઓ સાથેનું નિરણ આપવામાં આવેલ. વ્યવસ્થામાં જયેશ લોડાયા, વિપુલ પટેલ, રાજેશ દંડ, હિતેશ પટેલ, વિપુલ લાલકા, નિલેશ લોડાયા, પંકજ ડાઘા, કરણ સોલંકી, મહેન્દ્ર ડાઘા, દિનેશ મોતા, વર્ધમાન લોડાયા, ઉજજવલ દંડ, મિત દંડ, કાન્તીલાલ લાલકા, દામજી નાગડા, હિરાલાલ જીવાણી, ઉમરશીં ધુલ્લા, પ્રકાશ નાગડાએ સહકાર આપ્યો હતો. તેમજ દાતા સંઘવી ભાગચદ દામજી જૈન-કોઠારા, રસીલાબેન માણેકજી લોડાયા-મુલુંડ, શામજીભાઇ નરશીં દંડ-મુલુંડ, ઠાકરશીં લાલજી પટેલ-સાંધવ, ગોવિંદૃજી લાલજી પટેલ-સાંધવ, ભવાનજી નરશીં દંડ-મુલુંડ, રાયચંદૃ નરશીં દંડ-મુલુંડ, પ્રકાશ માણેકજી લોડાયા-થાણા, પ્રવિણ કુંવરજી મોતા-ડોમ્બીવલી, મધુરીબાઇ શામજી ડાઘા-વરાડીયા, જયાબેન લક્ષ્મીચંદ દંડ-ભાંડુપ, મુક્તાબેન કરમશીં દંડ-ભાંડુપ, મીનાક્ષીબેન વિજય ખોના-નલીયા, દેવેન તથા અજીત નવિન લોડાયા-થાણા, સહુ ભાગ્યશાળી પરિવારોના સુંદર સહયોગથી  શ્ર્વાનોનો રોટલા, પક્ષીઓ ચણ તથા અબોલા જીવોનની મીઠી લાપસી, ભુસો, જલેબી, લીલી જુવાર, ઘઉં-બાજરાનં રોટલાનું નિરણ આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.