Abtak Media Google News

https://www.youtube.com/watch?v=WHKXDJ2ekQk

Advertisement

ડાયરેક્ટર વિક્રમ ભટ્ટની વેબ વધુ એક સિરીઝની શોર્ટ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ચુક્યુ છે..ગેહરાઈયા નામની આ ભારતની પ્રથમ હોરર શોર્ટ ફિલ્મ એવી હશે જેનુ ટ્રેલર રિલીઝ થયુ,,આ શોર્ટ ફિલ્મમાં સંજીદા શેખ અને વત્સલ શેઠ લીડ રોલમાં છે, સંજીદા શેખ એક સર્જન છે જે બેંગાલુરૂથી મુંબઈ શિફ્ટ થાય છે..તેના ફ્લેટમાં નેગેટિવ આત્મા હોવાનો તેને અહેસાસ થાય છે, વત્સલ શેઠના કેરેક્ટરમાં પણ ઘણાં ટ્વિસ્ટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.