Abtak Media Google News

ઈન્ફોસિસના એમડી અને સીઈઓ વિશાલ સિક્કાએ પોતાના પદેથી રાજીનામુ આપતાની સાથે જ કંપનીના શેરમાં કડાકો બોલ્યો છે.

સિક્કાના રાજીનામાં બાદ ઈન્ફોસિસનો શેર 7.48 ટકા તૂટીને 944.80 પર ટ્રેડ થઇ રહ્યો છે. ઈન્ફોસિસના સમાચાર શેરબજાર પર હાવી થતાં જ ધડાધડ તૂટ્યું અને સવારે 9.45 વાગ્યે સેન્સેક્સ 253 અંકના કડાકા સાથે 31541.95 પર ટ્રેડ થઇ રહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.