Abtak Media Google News

સતત વરસાદ પડતા ચિત્રવાડ અને ખીરસરા ગામ ને જોડતો પુલ ધરાશયી થતા જામકંડોરણા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા,જિલ્લા મહામંત્રી સેજુલભાઈ ભૂત,મહાવીરસિંહ જાડેજા ચરેલ સ્થળ પર પહોંચ્યા હતા.પુલ તૂટવાને લીધે ટ્રક પલટી મારી ગયો હતો.કોઈ જાનહાની થઈ નહોતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.