Abtak Media Google News

જામનગર સમાચાર

ગુજરાતના સૌથી મોટા ટોયોટા કારના શોરૂમનું જામનગરના હાપા ખાતે ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રા. લી.ના હેડ સ્ટ્રેટેજીક બીઝનેસ યુનિટ વેસ્ટ રાજેશ મેનનના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરાયું હતું . ટોયટો કારના ઓનર અક્ષિતભાઈ પોબરુના  પિતાનો જન્મદિવસ હોવાના કારણે તેમણે જન્મદિવસના દિવસે જ ગુજરાતના સૌથી મોટા ટોયોટો કારના શો રૂમનું ઓપનિંગ રાખ્યું હતું. Whatsapp Image 2023 12 14 At 16.43.11 F30744F6

ગુજરાતના સૌથી મોટા ટોયટો કારના શોરૂમમાં રૂપિયા 6 લાખથી અઢી કરોડ સુધીની ગાડીઓ ઉપલબ્ધ હોવાનું જણાવ્યુ  છે . ટોયટો કારના શોરૂમના ઓનર અક્ષિત પોબરું જણાવી રહ્યા છે કે પ્રથમ દિવસે જ પાંચ જેટલી કારનું વેચાણ થયું છે અને જામનગર વાસીઓનો સારો એવો સાહસ સરકાર મળી રહ્યો છે જેના કારણે દર વર્ષે toyota કારનું જામનગરમાં મોટી સંખ્યામાં વેચાણ થઈ રહ્યું છે. Whatsapp Image 2023 12 14 At 16.43.11 8Bbcb6D0

જામનગર ટોયોટાના MD અને ઓનર અક્ષિત પોબારૂ સહિત શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા . Whatsapp Image 2023 12 14 At 16.43.11 D98C0Bae આ પ્રસંગે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ  અકબરી,  જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુરીયા , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, લોહાણા અગ્રણી જીતુભાઇ લાલ, સહિતના મહાનુભાવો ટોયોટો કારના શોરૂમના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.