Abtak Media Google News

જૂનાગઢના વડાલ રોડ ઉપર બપોરના એક વાગ્યે બની ઘટના

જૂનાગઢ ના સોનાના વેપારી નટુભાઈ ચોકસીની કંપની માટે કરોડોનું સોનુ લઈને આવી રહેલી કારમાં લૂંટ. અમદાવાદ થી સોનાનું કનસાઈનમેન્ટ લઈને આવી રહેલી કારને ફિલ્મી ઢબે કારને આંતરી કરી લૂંટ

Vlcsnap 2018 04 07 16H39M11S730અમદાવાદ થી કરોડો નું સોનું ભરેલી કારને વડાલ પાસે લૂંટી લેવાઈ પ્રથમ સફેદ રંગની સ્વીફ્ટ કાર કાર માં આવેલ પાંચ શખ્સો એ કાર ટકરાવી ત્રણ શખ્સો એ ડ્રાયવર ને છરી બતાવી કાર માં બેસી ગયા

Vlcsnap 2018 04 07 16H39M39S765હાઇવે ઉપરથી કારને ભેસાણ રોડ ઉપર હંકારી ગયા અને બે કિલોમીટર દૂર જઈને સોનુ લઇ લૂંટારુઓ ફરાર થાય જૂનાગઢ SP નિલેશ જાજડીયા દોડી આવ્યા પોલીસ દ્વારા સમગ્ર ઘટના ની તાપસ ની ધમધમાટ શરૂ

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.