Abtak Media Google News

કર્ણાટક વિધાનસભાની 222 બેઠકો પરની મતગણતરીના શરૂઆતના વલણમાં ભાજપબહુમત નજીક જોવા મળી રહી છે. પહેલા અડધા કલાકમાં કોંગ્રેસે આગળ હતું. પરંતુ જેમજેમ મતગણતરી આગળ વધતી ગઈ તેમતેમ ભાજપને ઉજવણી કરવા માટે પ્રબળ કરતી ગઈ. કર્ણાટકના પરિણામોની અસર ગુજરાતમાં જોવા મળી હતી. કમલમ્ ખાતે ભાજપના કાર્યકરોએ હિંચ લીધી હતી અને રાસની રમઝટ બોલાવી હતી.

Advertisement

2 1526370608(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.