Abtak Media Google News

કેશોદ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની ચૂંટણી યોજાઇ હતી આ ચૂંટણીમાં ખેડુત વિભાગ, ખરીદ વેચાણ સંઘ વિભાગ તેમજ વેપારી વિભાગ એમ કુલ ત્રણ વિભાગ હતા. જેમાં ખેડુત વિભાગના કુલ મતદારાે 621 માંથી 575 મત પડ્યા હતાં.કેશોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સહકારી ખરિદ વેચાણ સંઘની ચુંટણીમાં  8રાઉન્ડના અંતે પરબતભાઇ પીઠિયા 113 મત અને પુંજાભાઇ બોદર 113મત મળતા વિજેતા જાહેર થયા હતા.અન્ય બે હારેલા ઉમેદવાર ભીખુભાઇ યાદવને 81અને અજયભાઇ સોંદરવાને 68મત મળ્યા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.