Abtak Media Google News

ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ કેપ્ટન ધોનીને ટેગ કરીને તેમને આ ચેલેન્જ સ્વીકારવાનો પડકાર આપ્યો હતો. તે પડકારના જવાબ રૂપે અનુષ્કાએ પોતાનો વર્કઆઉટનો વિડીયો શેર કર્યો છે.

રાજ્યવર્ધને ઓફિસમાં કર્યા હતા પુશઅપ્સ

કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડે ફિટનેસ પ્રતિ લોકોને જાગ્રત કરવા માટે ટ્વિટર પર એક અભિયાન ચલાવ્યું છે. તેમણે 22મેના રોજ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. તેમાં તેઓ તેમની ઓફિસમાં પુશઅપ્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો સાથે તેમણે વિરાટ, સાઈના નહેવાલ અને રિહ્રિત રોશનને ચેલેન્જર કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.