Abtak Media Google News

ગીર ગઢડા સમાચાર

ગીર ગઢડાના  નારિયેળી મોલી  બસ સ્ટેન્ડમાં  વાળંદની દુકાન બનાવામાં આવી છે . બસ સ્ટેન્ડને વાળંદની દુકાન બાનવતા અનેક સવાલો ઊભા થયા છે .

નારયેળી મોલી ગામના  મોભી લખમણભાઇ વાધએ પત્રકાર દ્વારા સવાલ કરતા તેણે જણાવ્યું કે આ દુકાન પણ એક ગામની સુવિધા છે અમારા ગામમાં ફક્ત આ એક દુકાન છે જો આ દુકાન ખાલી કરાવવામાં આવે તો અમારે ગામ લોકો એ બહાર ગામ વાળ દાઢી કરાવવા જવું પડે તો અમારા ગામમાં એસટી બસ જરુરી છે એટલી જ વાળંદ ની દુકાન જરુરી છે.

મનુ કવાડ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.