Abtak Media Google News

માંગરોળ શહેરમાં ત્રણ-ચાર વીકથી છ સાત દિવસે પાણી મળતા માંગરોળની જનતા રોષે ભરાઇ છે અને આજે માંગરોળ નગરપાલીકાને લેખીત રજુઆતો કરાઇ છે

માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી  ઑછુ  પાણી મળી રહયું છે અને તે પણ અપુરતું પાણી મળતાં માંગરોળ વાસીઓને વેચાતું પાણી લયને પીવાનો વારો આવ્યો છે પરંતુ તેમાંઇ જે ગરીબ વર્ગ છે કે જેઓ પાણી વેચાતું લેવાની ત્રેવડ નથી તેવા લોકોની હાલત દયનીય બનીચુકી છે.

Screenshot 5 1

આ બાબતે માંગરોળ વાસીઓ દવારા કહેવાઇ રહયું છે કે આગામી થોડા સમયમાં સમસ્યાનો હલ નહી થાય તો ચીફ ઓફિસર સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે જરૂર પડ્યે નગરપાલીકાને તાળાબંધિ કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.