Abtak Media Google News

Advertisement

રાજકોટ શહેરમાં મેધ મલ્હાર,રાજકોટમાં સવારના 8 વાગ્યા સુધીમાં પુરા થતા 24 કલાક માં 12 ઇંચ વરસાદ ઇંચ વરસાદ નોંધાયો.રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીની સતાવાર જાહેરાત કરી કે હજુ સચરાચર વરસાદ વરશે છે, આજે રાજકોટની તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ કરાયો છે. આજે મેઘરાજા રાજકોટ માં બંધ પડશે ઠેક ઠેકાણે રાજકોટમા પાણી જ પાણી ભરાયા છે.રાજકોટમાં અનેક જગ્યાઓ પાર ઝાડો પણ પડ્યા છે. રાજકોટમાં કારણ વગર બહાર ન નીકળવા વિનંતી કરાઈ.

Whatsapp Image 2019 08 10 At 8.23 1
Whatsapp Image 2019 08 10 At 8.31 1
Whatsapp Image 2019 08 10 At 8.42
Whatsapp Image 2019 08 10 At 8.43
Whatsapp Image 2019 08 10 At 8.46
Whatsapp Image 2019 08 10 At 9.00
Whatsapp Image 2019 08 10 At 9.06
Whatsapp Image 2019 08 10 At 9.33.47 Am
Whatsapp Image 2019 08 10 At 9.33

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.