Abtak Media Google News

હવે મને કોઇ નહિ રોકે… ટ્રાફીકના નિયમોનો આજથી કડક અમલ થઇ ગયો છે લોકો આજે હેલ્મેટ, પીયુસી, લાઇસન્સ સાથે લઇને જ બજારમાં  નીકળ્યાં છે. જો કે તસ્વીરમાં દ્રશ્યમાન સાઇકલ સવાર કોઇપણ જાતની સુરક્ષા વગર જ નીકળ્યા છે.તેઓને શું ટ્રાફીકના નિયમો અધરા લાગી રહ્યા છે? કે દંડ ભરવો મુશ્કેલ લાગી રહ્યો છે….?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.