Abtak Media Google News

ફેશન એક એવી વસ્તુ છે જે રોજ નવી આવે છે. જનરેશન પ્રમાણે ફેશન બદલાય છે. પહેલાંના લોકો ફાટેલા કપડાં પહેરવાથી લજ્જા અનુભવતા હતા અત્યારે ફાટેલા કપડાને હાઈ સ્ટેન્ડર્ડ માનવામાં આવે છે. જેમ ફાટેલી છે એ મોંઘો ભાવ. તમે બધી ફેશન કાપડ બજારમાં જોયા જ હશે પરંતુ હવે માર્કેટ એક નવી બ્રાન્ડ જીન્સ આવી છે જેને જોઈને તમે અચંબિત થઈ જશો.

<blockquote class=”twitter-tweet”><p lang=”it” dir=”ltr”>Dei dei!! Why da?! <a href=”https://t.co/w3j51apJqp”>pic.twitter.com/w3j51apJqp</a></p>&mdash; Karthik ?? (@beastoftraal) <a href=”https://twitter.com/beastoftraal/status/1398130360538468353?ref_src=twsrc%5Etfw”>May 28, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

આ એક એવા પ્રકારની નીચે છે જે જોવામાં આગળથી ભીની લાગે છે આ જિન્સ-પેન્ટ પહેરતા લોકો તમારી હાંસી ઉડાવે શકે છે. આ જિન્સ પેન્ટ સાચે ભીનુ નથી પરંતુ તેને એવી ડિઝાઈન રીતે ડિઝાઈન કરવમાં આવી છે. સોશિયલ મીડિયા પર આ જિન્સ અત્યારે ખુબ જ ટ્રેનડીંગમાં છે.

આ જિન્સનું નાંમ “વેટ પેન્ટસ ડેનિમ” છે જેનો મતલબ ભીનુ ડેનિમ જિન્સ થાય છે. ટ્વીટર તથા સોશિયલ મીડિયા પર આ પેન્ટ ને જોઈને લોકો હેરાન છે તથા અમુક લોકો તો એમ પણ કહી રહ્યા છે કે આ કોઈ પ્રેક છે.

આજે અને ખરીદવા માટે તમારે 75 ડોલર એટલે કે લગભગ સાડા પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડે. આ ડેનીમ જિન્સ ઓનલાઈન તમને અલગ અલગ રંગ અને ડિઝાઇનમાં મળી શકશે. આ પેન્ટ માં નીચે ભીનો હોય તેવું લોકોને લાગી શકશે પરંતુ તમે લોકોને કહિ શકાશે કે ઇટ્સ ફેશન બ્રો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.