Abtak Media Google News

રાજુલા ના કથીવદર ગામે કથીવદર આહીર યુવક મંડળ દ્વારા શુક્રવારે આઠ મા સમુહ લગ્ન નુભવ્ય આયોજન આ અવસરે આહીર સમાજ ના  ૧૩. નવ દંપતી પ્રભુતા મા પગલા માંડશે . આ અવસરે શિહોર મોંઘી બા જગ્યા ના મંહત જીણારામજી મહારાજ ના અઘ્યક્ષ સ્થાને યોજાશે .  તેમજ અનેક સાધુ સંતો .મંહતો પણ પધારશે.

Advertisement

તેમજ  રાજુલા જાફરાવાદ ના  ધારા સભ્ય અમરીશભાઇ ડેર. બાબૂભાઇ રામ. કરશનભાઇ ભાદરકા. મીઠાભાઇ લાખણોત્રા. અરજણભાઇ. કોવાયા. ભીખાભાઇ પીંજર. બાબુભાઇ જાંલનધરા. દડુભાઇ વાઘ જોલાપર. બાઘાભાઇ લાખણોત્રા. કોવાય. કાળુભાઇ લાખણોત્રા કોવાયા કાળુભાઇ લાખણોત્રા નિંગાળા.

હરસુરભાઇ લાખણોત્રા નિંગાઞા. લાખાભાઇ વાઘ,  સામતભાઇ વાઘ, નાઝાભાઇ પીંજર. નાથાભાઇ વાઘ, બાવ ભાઇ લાખણોત્રા, તેમજ વિવિઘ રાજકીય આગેવાનો  સામાજીક કાયેકરો.વડીલો હાજરી આપશે આ તકે જીણારામજી મહારાજ દ્વરા દરેક નવ દંપતી ને આર્શીવચન આપશે  સાથે સાથે સમુહ લગ્ન થી થતા ફાયદા વિષે પણ બાપુ ઉધબોધન આપશે. આ તમે  વિવિધ દાતોઓ  તરફ થી દરેક દિકરી ઓ ને કરીયાર મા ૭૧ જેટલી વસ્તુ પણ કરીયાવર. મા દેવામા આવશે. કાર્યક્રમને સફળ બનાવવા અરજણભાઇ સરપંચ કાળુભાઇ. રાણીંગભાઇ. ભોળાભાઇ. જેઠસુરભાઇ છનાભાઇ સાદુળભાઇ. ભવાભાઇ. ભાણાભાઇ. બાબુભાઇ. જીલુભાઇ જેઠુર ભાઇ.  વિગેરે અનેક યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.