Abtak Media Google News

શેઠ ઉપાશ્રયના આંગણે પ્રાણ રતી હસુ ના આજ્ઞાવર્તી પૂજ્ય કિરણભાઈ માં સતી તથા જાગૃતિ મહા સતી ની નિશ્રામાં ચૈત્ર માસ આયબીલ ઓળીનું આયોજન કરવામાં આવ્યું છે અબતકની શુભેચ્છા મુલાકાતે વર્ષાબેન પારેખે જણાવ્યું હતું કે બાંધેલા કર્મ આ તપ કરવાથી ખરી જાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આયબીલ આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ પર્વ વરસમાં બે વાર આવે છે એક જ વખત એક જ જગ્યાએ બેસી ખોરાક અને પાણીનો ઉપયોગ કરવાનો હોય છે સળંગ નવ દિવસ આ તક થઈ શકે છે.

ચૈત્ર સાતમથી જઈને હોળીનો પ્રારંભ થયો છે પાંચ ચાર ને બુધવારે આઈ એમ બિલ હોળીની પૂર્ણવર્તી થશે થઈ શકે તે શ્રેષ્ઠ છે આરાધનામાં મુખ્ય દાતા ભૂપેન્દ્રભાઈ મનસુખભાઈ ધુલિયા અને સહાયક દાતા નરેન્દ્રભાઈ માણેકચંદ શેઠ પારણા ના દાતા જીતેન્દ્રભાઈ મનસુખભાઈ ધુલિયા કરાવશે.

શેઠ ઉપાશ્રય જૈન સંઘ મહિલા મંડળ તથા દાતાઓ તરફથી વધુમાં વધુ શ્રાવક શ્રાવિકોને અમૃત આયબિલ તાપમાન જોડાવા અપીલ કરવામાં આવે છે. અબતકની શુભેચ્છા મુલાકાતે નયનાબેન મોદી રિધ્ધીબેન બાવીસી ,વર્ષાબેન પારેખ જૈયનાબેન કુંભાણી, હેમલતાબેન ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.