Abtak Media Google News

શહેરમાં પોલીસે યુવક-યુવતીઓને એકાંત પુરૂ પાડતા કેબીન પાર્લર અને સ્પાના દુષણને બંધ કરાવવા પોલીસ દ્વારા અવાર નવાર દરોડા પાડવામાં આવતા હોવા છતાં છાને ખૂણે કેબીન પાર્લર અને સ્પા ચાલતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ચૌધરી હાઇસ્કૂલ પાસેના કેબીન પાર્લર પર એક અઠવાડીયામાં ફરી દરોડો પાડયો પણ પોલીસને કંઇ વાંધાજનક મળ્યું ન હતું. જ્યારે રૈયા ચોકડી પાસે બેલોના વેલનેશ સ્પામાં દરોડો પાડયો હતો. સ્પામાં ઉપસ્થિત યુવતીઓને તેના આધાર પુરાવા અંગે પૂછપરછ કરી હતી.

Advertisement
Police-Raids-On-Cabin-Parlor-And-Spa-Near-Chhathri-High-School
police-raids-on-cabin-parlor-and-spa-near-chhathri-high-school
Police-Raids-On-Cabin-Parlor-And-Spa-Near-Chhathri-High-School
police-raids-on-cabin-parlor-and-spa-near-chhathri-high-school

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.