Abtak Media Google News

સામાન્ય રીતે બટેકાનો ઉપયોગ શાકભાજીમાં થતો જોવા મળે છે.શાક ઉપરાંત બટેકાનો રસ પીવામાં પણ ઉપયોગ થાય છે એ શાયદ તમે નહિ જાણતા હોવ.તો આ છે બટેકાના રસ પીવાના ફાયદા.

Advertisement
  • બટેકાનો રસ પીવાથી તમારી સ્કીન ગ્લો કરે છે.
  • સવારના નયણા કોઠે રસ પીવાથી વજન નિયંત્રણમાં રહે છે
  • બટેકાનો રસ સાંધાનો દુખાવો દુર કરે છે
  • કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખે છે
  • બટેકાનો રસ પીવાથી કીડની સાથે સંકળાયેલી બીમારીઓ દુર થાય છે
  • બ્લેડરમાંથી ગંદકી પણ સાફ કરવામાં મદદરૂપ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.