Abtak Media Google News

સમગ્ર ભારતમાં વરસાદેપગ પેસારો કર્યો છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી આથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસું સારુ જાય તેવી શક્યતા છે.ચોમાસાની શરૂઆત ધમાકેદાર થતા જગતના તાત ખુશ ખુશાલ થઈ ગયા છે.

કપાસનું વાવેતર પણ ખુબજ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે.તેમજ ખરીફનું વાવેતર પણ ખુબજ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.