તાજેતરમાં પ્રિયંકા ચોપરા અમેરિકાથી મુંબઈ આવી છે. અહીં તેણે જોરશોરથી કામ કરવાની શરૂઆત કરી દીધી છે. તેણે 24 એપ્રિલના રોજ તેના નિકટના મિત્રોને પાર્ટી આપી હતી. પ્રિયંકાની આ પાર્ટીમાં આલિયા ભટ્ટ-સિદ્ધાર્થ મલ્હોત્રા, મિનિ માથુર, સોનાલી બેન્દ્રે-ગોલ્ડી બહલ, કરણ જોહર, મનિષ મલ્હોત્રા, અર્જુન કપૂર, અંશુલા કપૂર, ડોલી સિદ્ધવાણી-રિતેશ સિદ્ધવાણી, અર્પિતા-આયુષ શર્મા અને મસાબા-મધુ મન્ટેના સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.
Trending
- પોસ્ટલ બેલેટ વડે હોંશભેર મતદાન કરતા સરકારી કર્મચારીઓ
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોને લઈને દિલ્હી પોલીસની કાર્યવાહી
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા