Abtak Media Google News

                       pgvcl તંત્ર  આવ્યું  વિવાદોમાં

Screenshot 26 3

ગારીયાધાર તાલુકામાં પીજીવીસી એલ તંત્ર વિવાદોમાં આવ્યા બાદ હવે કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે . જેમાં થોડા વરસાદે ગારીયાધાર તાલુકાના દરબારગઢ નજીકનું TC સળગી ઊઠતા પીજીવીસીએલ તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા .

વારંવાર આવી આગ અનેક વિસ્તારોમાં લાગતા લોકોના  જીવનું  શું તેવી વ્યાપારીઓ અને લોકો વચ્ચે ચર્ચાઓ જામી છે . ત્યારે  PGVCLની કામગીરીને લઈને ચર્ચામાં આવ્યું છે .  PGVCL તંત્રની સામે વ્યાપારીઓ અને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને કામગીરી અંગે  સવાલો ઉઠ્યા હતા .

ચિરાગ જોબનપુત્રા 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.