Abtak Media Google News

રાજેશ દિનેશભાઈ કોઠારી (એમ.ડી. અને સી.ઈ.ઓ આશુતોષ રબ્બર પ્રા.લી. રાજકોટની વરણી ગુજરાત ચેપ્ટર ઓફ ઓલ ઈન્ડીયા રબ્બર ઈન્ડસ્ટ્રીએસોસીએશનના ચેરમેન તરીકે થયેલ છે. ઓલ ઈન્ડીયા રબ્બર ઈન્ડસ્ટ્રીઝ એ દેશનું રબ્બર તથા ટાયરના ઉદ્યોગ માટેનું દેશનું ટોચનું સંગઠન છે. મહત્વનું છે કે આસુતોષ રબ્બર પ્રા.લી. ૯ હજાર થી વધારે રબ્બર પ્રોડકટસ બનાવતી દેશની નામાંકીત રબ્બર પ્રોડકટસ ઉત્પાદન કંપની છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.