Abtak Media Google News

પર્યુષણપર્વએ પ્રાર્થના, નમસ્કાર મહામંત્રી ધાર્મિક ગેઈમ સ્પર્ધા, મહાવીર વકતૃત્વ સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમોની હારમાળા

આગમ દિવાકર પૂ.જનકમુનિ મ.સાહેબના એવમ પૂ.મુકત-લીલમ પરિવારના સુશિષ્યા પૂ,નંદા-સુનંદા, પૂ.નલિનીજી મ.સ.ના ઠાણા-3 ની નિશ્રામાં શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંધના આંગણે તા.12-9-23 થી તા.19-9-23 સુધી પર્વાધિરાજ પયુર્ષણપર્વ ણી શાનદાર ઉજવણી નું આયોજન કરવામાં આવેલા છે. પર્યુષણના આ અતિ પાવન પ્રસંગે જૈન સમુદાયમા દરરોજ તપ,ધ્યાન,આરાધના,પ્રતિ કમણ,પૌષધ,સહિતની શ્રધ્ધા ભકિત ભાવના જોવા મળશે.સતત આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં જ્ઞાન-પ્રવચન માટે ભાવિકો પધારશે.આરાધનામાં ઉત્સાહ-જોમ-જોશ વધારવાને પાવન બનાવવા પર્વાધિરાજ પર્યુષણ પર્વના દિવસો આવી રહ્યા છે.

પ્રાર્થના-સવારે 6:30 થી 7,નમસ્કાર મહામંત્રના જાપ-સવારે 7 થી 8,વ્યખ્યાન-સવારે 9;30 થી 10:30, વિવિધ જાપ આરાધના-બપોરે 3 થી 4,ધાર્મિક ગેઈમ-સ્પર્ધા-પરીક્ષા:બપોરે 4 થી 5,સાયં પ્રતિકમણ-સાંજે 7 થી 8. તા.12-9-23,મંગળવાર સવારે 9:15 થી 10:30 સંસાર છે અસાર,ધર્મ છે સાર,બપોરે 3:30 થી 4:30 વન મિનીટ ધાર્મિક અનુષ્ઠાન ગેઈમ, તા.13-9-23,બુધવાર સવારે 9:15 થી 10:30 ધર્મ તારનાર,ધર્મ ઉગારનાર,બપોરે 3:30 થી 4:30 વીખરાયેલ કુટુંબને જોડો. તા.14-9-23,ગુરુવાર સવારે 9:15 થી 10:30 હાથે તે સાથે,બાકી બધું અહી રહેશે,બપોરે 3:30 થી 4:30 કભી ખુશી,કભી ગમ. તા.15-9-23,શુક્રવાર સવારે 9:15 થી 10:30 સાચું સુખ સ્વમાં છે,

પારમાં નહી,બપોરે 3:30 થી 4:30 કલર અનુપૂર્વી ગેઈમ. તા. 16-9-23,શનિવાર સવારે 9:15 થી 10:30 મહાવીર જન્મ વાંચના,બપોરે 3:30 થી 4:30 મહાવીર ગીત સ્પર્ધા. તેમ જ 14સ્વપ્નની ઉછામણી કરવામાં આવશે.  તા.17-9-23,રવિવાર સવારે 9:15 થી 10:30 જાગી જાવ અને ધર્મમાં લાગી જાવ,બપોરે 3:30 થી 4:30 મહાવીર વકતૃત્વ સ્પર્ધા (ભાઈઓ-બહેનો-બાળકો). તા.18-9-23,સોમવાર સવારે 9:15 થી 10:30 દામ ધર્મની દિવ્યતાને પામો,બપોરે 3:30 થી 4:30 વન મિનીટ ગેઈમ પ્રશ્રા્નુપૂર્વી. તા.19-9-23,મંગળવાર સવારે 9:15 થી 9:45 ક્ષમા ધર્મની મહતા બપોરે 4:45 થી 10:41 સામુહિક આલોચના.પ્રાર્થના-સવારે:6:30 થી 9:15,વ્યાખ્યાન-સવારે:9:00 થી 10 ,આલોચના-સવારે:10  થી 11:15,સ્પર્ધા-બપોરે:3:30 થી 4:30, પ્રતિકમણ-સાંજે 7  બહેનો માટે ગ્રાઉન્ડ ફ્લોર, ભાઈઓ માટે 1લો માળ,બાળકો માટે 2જો માળ, સંધજમણ: તા.23-9-23, સંધજમણ પાસ:સવંત્સરીના રોજ એક જ દિવસ મળશે. તા.19-9-23 સવંત્સરી મહાપ્રતિકમણ સાંજે 6, તા.20-9-23, શેઠ ઉપાશ્રય સવારે 8:30-સમૂહ પારણા,સવારે 8:15 સમૂહ ક્ષમાપના,અખંડ જાપ આરાધના સવારે 6 થી સાંજે 6 (રોજ 2 આરાધકો)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.