Abtak Media Google News

નોટરી માટે ૪,૮૦૦ એડવોકેટે પરીક્ષા આપીહતી: બાર એસો. દ્વારા પાઠવી શુભેચ્છા

કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા થોડા સમય પહેલા જ નોટરી માટેના ઈન્ટરવ્યું લેવામાં આવેલ હતા. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૪૮૦૦થી વધુ વકીલોએ નોટરી માટેના ઈન્ટરવ્યું આપેલ હતા. તેમાંથી રાજકોટમાંથી અંદાજે ૫૦૦ જેટલા ઉમેદવારોએ નોટરી માટેના ઈન્ટરવ્યુ માટે ફોર્મ ભરેલા હતા જે સંદર્ભે ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાંથી રાજકોટના ૧૩૩ જેટલા વકીલોએ નોટરીના ઈન્ટરવ્યુ પાસ કરી સફળતા મેળવી હતી.

નોટરી તરીકે ચાવડા ગૌતમ, બાવળીયા મગનભાઈ, ડાંગર અશોક, મડ કેતન, ઉપાધ્યાય કપીલ, નિરજ સોલંકી, ઉર્વશી ભારથી, અજાણી સંજય, ચિમન રામાણી, દવે શૈલેશ, કિરીટ નકુમ, સાકરીયા ચંદ્રેશ, સગપરીયા બળવંત, સોનપાલ મિતલ, સોજીત્રા વિજય, મુકુંદસિંહ સરવૈયા, સ્તૃતિ ત્રિવેદી, જોશી આનંદ, શેરશીયા નિજામુદ્દીન, કનેરીયા કૌશીક, ગૌતમ ગાંધી, જેન્તીલાલ મારવીયા, નિલેશ શેઠ, અનિલ સોલંકી, પટેલ વ્રજલાલ, આદરોજા રમેશ, સંદીપ પરમાર, સોહિન મોર, પ્રવિણ પેઢડીયા, શાહ જીજ્ઞેશ, ભાવેશ હાપલીયા, મહેશચાવડા, પંકજ બારોટ, સંજય વ્યાસ, મિતલ કોઠારી, જાગૃતિબેન દવે, સંદીપભાઈ પટેલ, તેજસ શાહ, ભાસ્કર જસાણી, હાર્દિક વેકરીયા,હેમલતા ગોરેચા, રાહુલ શાહ, પ્રણવ પટેલ, અર્ચના ડેકીવાડીયા, ભુપેન્દ્રસિંહ જાડેજા, રંગાણી ભાવેશ, અજય જોશી, ધર્મેશ વકીલ, અનિલ ગોગીયા, દિપા જોશી, પાયલ પટેલ, પ્રફુલ રાજાણી, રાઠોડ શીતલ, કમલેશ વોરા, શબીર બાવાણી, દિપક દાતા, જસાણી નિલેશ, પૂજા જોશી, શીશાંગીયા જયદેવ, વિનય રાહોલીયા, મહેન્દ્ર ભાલુ, વ્યાસ પરેશ, નિરલ ‚પારેલીયા, ધવલ ત્રિવેદી, રાજેન્દ્રસિંહ ગોહિલ, ભાવેશ વ્યાસ, ભાવીન શેઠ, ચંદુલાલ પાંભર, વિરેન્દ્ર રાણીંગા, કલ્પના મહેતા, નયન પજવાણી, ચેતન સોઢા, વિજય તોગડીયા, પ્રશાંત લાઠીગરા, દિલીપ મહેતા, અશ્વીન શેખલીયા, જગુ કુવાડીયા, મહિપતસિંહ પરમાર, પરાગ શાહ, ધર્મેન્દ્રાબા જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, ‚પેશ અનડકટ, હિતેશ સાકરીયા, નલીન આહિયા, અજયસિંહ ચૌહાણ, રવિ ટાંક, જીતેન્દ્ર ધાગધરીયા, મનોજ સોજીત્રા, આશિષ સોજીત્રા, બળવંત ખંડવી, કે.સી.ભટ્ટ, બીપીન ટાંક, પ્રશાંત પટેલ, ડી.ડી.મહેતા, શૈલેશ વ્યાસ, દિપક ખઠેરીયા, દિક્ષીત વ્યાસ, ચોવટીયા કિરીટ, ચંદ્રેશ પટેલ, જોશી અતુલ, આર.ડી.ગોહિલ, શિશાંગીયા હિમાંશુ, દેગામા લાલજી, વિઠલાણી હરેશ, દિપક દવે, વસાણી અરવિંદ, ‚પારેલ રશ્મીબેન, હેમાંગ જાની, અમિત વેકરીયા, કોઠીયા રાકેશ, સોરઠીયા જગદીશ, અજય ચાપાનેરી, હરેશ ભટ્ટ, પૂર્ણીમા મહેતા, હિતેશ જોશી, ઝાલા જયદેવસિંહ, જાડેજા જીતેન્દ્રસિંહ, ગાંધી રશેષ, ભુત પન્ના, સોડાગર તુષાર, પંડયા અમૃત, ગોહિલ વિજય, ધર્મેશ જોશી, ભાવના અનડકટ, ભાવેશ પનાણી, જગતપ્રકાશ મછારામાણી, દિલસુખ રાઠોડ, કિશોર ભણવાડીયા, હેમલ ગોહિલ, પી.સી.જોશીની નિમણૂંક કરવામાં આવી છે. જેને બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા અને સેક્રેટરી ડો.જીજ્ઞેશ જોષી સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ નવનિયુકત નોટરી બનેલા એડવોકેટોને શુભેચ્છા પાઠવી છે.

નોટરીની નિમણૂંકને આવકારતું ભાજપ

કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ઈન્ટરવ્યુમાં રાજકોટ શહેર જિલ્લામાંથી પાસ થનાર તમામ નોટરી મેજીસ્ટ્રેટોને જિલ્લા અને શહેર ભાજપાના હોદ્દેદારો, લો કમિશનના મેમ્બર અભય ભારદ્વાજ અને બી.સી.આઈ.ના મેમ્બર દિલીપ પટેલે નિમણૂંક પામનાર નોટરીઓને અભિનંદન પાઠવેલા હતા.

રાજયમાં કુલ ૧૯૯૬ નોટરીને કેન્દ્ર સરકારે નિમણૂંક આપેલી હોય તે તમામ નોટરીને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા પ્રદીપસિંહ જાડેજાએ તમામને અભિનંદન પાઠવેલા હતા. પ્રદેશ ભાજપ લીગલ સેલના ક્ધવીનર જે.જે.પટેલ, સહ ક્ધવીનર દિલીપ પટેલ તથા અન્ય હોદ્દેદારોએ કેન્દ્ર સરકાર દ્વારા ચૂંટણી પહેલા તમામની નિમણૂંક આપવા બદલ આભાર માનેલ હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.