Abtak Media Google News

                મેયર દ્વારા રાખી મેળાનું ઉદ્ઘાટન 

Screenshot 6 22    સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળાનું આયોજન કરાયું છે . સુરત મેયર દ્વારા રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકાના કમિશનર અને કોર્પોરેટરો જોડાયા હતા.

Screenshot 7 14

10 જેટલા સ્ટોલ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સખીમંડળના બહેનોને સ્ટોલ ફ્રી માં આપવામાં આવ્યા હતા.

 

કતારગામ ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુંScreenshot 8 11

ભાવેશ ઉપાધ્યાય

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.