Abtak Media Google News

બૉલીવુડના મશહૂર અભિનેતાઓની લીસ્ટમાં સમિલ રણવીર સિંહ આજ 32મો જન્મદિવસ નાનવી રહ્યા છે. જેટલી ચર્ચા તેમની સ્ટાઇલ અને તેમના અંદાજ ની થાય છે તેના કરતાં વઘુ ચર્ચા તેમના ઇશ્ક્ને લઈને થાય છે. રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ ઘણા સમય થી એક બીજાને ડેટ કરી રહ્યાં છે. વછે એવી પણ અફવા હતી કે આ બંનેનું બ્રેક આપ થઈ ગયું છે. પરંતુ જેવી રીતે રણવીર સોશિયલ મીડિયા પર દિપીકાના ફોટો પર કમેંટ કરતાં નજર આવ્યા ત્યારે આ વાત સાફ થઈ ગઈ કે તેમનું બ્રેકઅપ થયું નથી. હાલમાં તો રણવીર સિંહ તેમનો જન્મદિવસ ખાસ બનવા દીપિકાને લોંગ ડ્રાઈવ પર ગયા છે. ગઈકાળની રાતે રણવીર સિંહ તેની નવી કારમાં દીપિકાને લોંગ ડ્રાઈવ પર ગ્યાં હતા. હાલમાં આ બંનેના ફોટો સોશિયલ મીડિયામાં વરાળ પણ થઈ રહ્યા છે.

Advertisement

રણવીર ની આ નવી કારની કિમત લગભગ 4 કરોડ ની આસપાસ છે. આ તસવીરમાં દિપીકા ઘણી જ પરેશાન જોવા મળે છે. એવું લાગે છે કે તે નથી ઇચ્છતી કે તેની અને રણવીરના ફોટો સામે આવે.આમ તો દીપિકા જ્યારે પણ મીડિયાને જોવે છે તીરે સ્માઇલ કરે છે પરંતુ આ વખતે ના જાણે કેમ દીપિકા મીડિયાને જોઈને પરેશાન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.