Abtak Media Google News

મધ્યપ્રદેશના એક પછી એક શહેરોમાં ફાય જી નું વિસ્તરણ આવતા મહિને જબલપુર અને ગ્વાલિયરમાં પણ પહોંચી જશે ફાય જી

રિલાયન્સ જીઓ ગ્રુપ ફાય જી નો ઇન્દોર અને ભોપાલમાં પ્રારંભ કરવામાં આવતા કંપની મધ્યપ્રદેશમાં ફાય જી નેટવર્ક ઊભું કરનારી પ્રથમ કંપની બની છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ ઉજ્જૈનના મહાકાલ મહાલોક ધર્મધામમાં ૧૪ મી ડિસેમ્બરે જીઓ નું પોસ્ટ લોન્ચિંગ કર્યું હતું તેમણે જણાવ્યું કે નવા વર્ષ સુધીમાં ફાયજી સુવિધા નો પ્રારંભ થઈ જશે ઈન્દોરમાં જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ૧૭માં પ્રવાસી ભારતીય દિવસ અને ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ના અવસર પૂર્વે શહેરમાં ફાય જી ટેકનોલોજી કાર્યરત થઈ જશે

ઇન્દોર અને ભોપાલમાં ટેલિકોમ વપરાશકારોને કંપની દ્વારા કોઈપણ વધારાના ચાર્જ વગર એક જી બી પી એસ સાથે અનલિમિટેડ નેટ વાપરવાની વેલકમ સ્કીમ નો લાભ મળશે

આ લોન્ચિંગ પ્રસંગે જીઓના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમને ગૌરવ છે કે ઈન્દોર અને ભોપાલને પ્રવાસીઓ ભારતીય દિવસ અને ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ પૂર્વેફાય પણ સુવિધા આપવાનું શ્રેય કંપનીને મળ્યું છે અમે મુખ્યમંત્રી ને આપેલા વચન પૂરું કરવામાં આવીએ છીએ

મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર અને ભોપાલ શિક્ષણ સંસ્કૃતિ પ્રવાસન ઉદ્યોગિક વિકાસ માટે મહત્વના કેન્દ્ર છે ત્યારે 5g ટેકનોલોજી લોકો અને સરકાર શિક્ષણ વ્યવહાર ઉદ્યોગ આર્ટિફિશિયલ એજન્સી આરોગ્ય કૃષિ આઈ ટી,અને ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ બનશે

કંપની મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્ય સરકાર મધ્યપ્રદેશ વહીવટી તંત્ર ટીમ ના આભારી છે કે તેમણે સતત પણે સહકાર અને સકારાત્મક ભાવથી ફાયજી નેટવર્ક વિસ્તારમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે જાન્યુઆરી ૨૦૨૩માં જીઓ દ્વારા અન્ય મોટા શહેરોમાં જબલપુર ગ્વાલિયર અને મધ્યપ્રદેશના દરેક તાલુકામાં ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં જીઓ નેટવર્ક પહોંચી જશે મધ્યપ્રદેશમાં કંપનીએ ૪૪૨૦ કરોડ રૂપિયાનો રોકાણ કરીને સમગ્ર રાજ્યમાં ફાયજી નેટવર્ક માટે કમર કસી છે રાજ્યમાં કંપનીએ ૬૮% જેટલી હસેદારી હસ્તગત કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.