Abtak Media Google News

 લક્ષણો ઓળખવામાં  બેદરકારી   સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત

Website Template Original File1 6 મહિલાઓમાં એનિમિયાના કારણે દેખાય અમુક લક્ષણો દેખાય  છે . સ્ત્રીઓમાં એનિમિયા એ રક્ત સંબંધિત રોગ છે. મોટાભાગની સ્ત્રીઓ એનિમિયાના લક્ષણોને ઓળખતી નથી. પરંતુ આ બાબતમાં બેદરકારી તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી, એનિમિયાના લક્ષણોને સમયસર ઓળખવું મહત્વપૂર્ણ છે.

Advertisement

લક્ષણો : Whatsapp Image 2023 09 13 At 14.44.40

નબળાઈ અનુભવવી, આખો દિવસ થાક લાગવો , ભૂખ ન લાગવી, માથામાં દુ:ખાવો થવો, ચક્કર આવવા , શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં દુખાવો અનુભવવો, ઠંડા હાથ પગ થવા , જીભ પર સોજો  આવવો .

Whatsapp Image 2023 09 13 At 14.45.46

તેનાથી બચવાના ઉપાય : Whatsapp Image 2023 09 13 At 14.47.19

એનિમિયાથી બચવા માટે તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને ફોલિક એસિડ અને આયર્નનો આહારમાં સમાવેશ કરવો જરૂરી છે. આ માટે તમે લીલા શાકભાજી, અંજીર, કિસમિસ, બીટરૂટ, દાડમ, સફરજન, ગાજર, આખા અનાજ અને ઈંડાનો સમાવેશ કરી શકો છો. જો તમે આહાર દ્વારા પૂરતું આયર્ન મેળવી શકતા નથી, તો તમે ડૉક્ટરની સલાહ લઈને આયર્ન સપ્લીમેન્ટ્સ લઈ શકો છો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.