Abtak Media Google News

નાના-મોટા અનેક સેવાકીય કાર્યો અવિરતપણે કરતી સંસ યુવા સેના ટ્રસ્ટ દ્વારા ચાલતી માનવસેવા-અબોલ જીવોની સેવાકીય પ્રવૃત્તિને વધુ ને વધુ ગતિશીલ બનાવવા ભાગરૂપે કાર્યરત અદ્વિતિય માસિક અનુદાન યોજના ગાગરમાં સાગર સમાન અદ્દભૂત યોજના બની રહી છે. આ યોજનામાં કોઈપણ દાતા જોડાઈ શકે છે. દૈનિક માત્ર રૂ.૩ થી ૫ સુધીની બચત કરીને પુણ્યના ભાગીદાર બની શકાય છે. આ યોજનામાં માસિક રૂા. ૧૦૦ી શરૂ કરીને દાતા દર માસે નિશ્ચિત રકમ નોંધાવીને સંસ દ્વારા હા ધરાયેલ વિવિધ સેવા પ્રકલ્પો જેવા કે, અળસેવા, જીવદયા, અન્ન સહાય કીટ, આરોગ્ય સેવાઓ, નિ:શુલ્ક દવાઓ, મેડિકલ સાધનોની સેવા, બાળસંસ્કાર અને શિક્ષણ સેવાઓમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે. નાનામાં નાનો દાતા પણ નાનકડી રકમના અનુદાનના માધ્યમી આત્મગૌરવ અને આત્મસંતોષ સો આશીર્વાદનો સહભાગી બને શકે તેવો સંસનો નિ:ર્સ્વા ઉદેશ્ય છે. આ યોજનામાં જોડાનાર દાતાને દાનની પાકી પહોંચ આપવામાં આવે છે. સંસના કાર્યાલય સેવા ભવન, ભોલેના સોસાયટી શેરી નં. ૪, અંકુર વિદ્યાલય મેઈન રોડ, ગુરુપ્રસાદ ચોક પાસે રાજકોટ ખાતે ‚બ‚ આવીને જો દાનની રકમ ન આપી શકાય તો ચેક/મનીઓર્ડર અવા ટ્રસ્ટના પેસ બેંકના બચત ખાતા નં. ૦૭૧૪૯૪૬૦૦૦૦૦૦૨૩ આઈએફએસસી કોડ વાયઈએસબી ૦૦૦૦૭૧૪ સીધા જ જમા કરાવી શકાય છે. તેમજ ઈન્કમટેકસ કરમુક્તિની કલમ ૮૦ જી (૫) તળે આપવામાં આવતું અનુદાન કરમુક્તિને પાત્ર છે. આ યોજનામાં જોડાવવા અને સંસની સેવાને વધુ ગતિશીલ બનાવવા મદદનો હા લંબાવવા નમ્રભાવે અપીલ કરવામાં આવે છે. દાતાનું નાનકડું યોગદાન અનેક જરૂરતમંદોના સ્મિતનું નિમિત્ત બની શકે છે.

આપના દાનની રકમ અમારા કાર્યકર્તા આપના ઘરેી પણ અનુદાનની રકમ લઈ જાશે. વધુ વિગત માટે પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલા મો.નં.૯૯૧૩૩ ૧૦૧૦૦ નો સંપર્ક સાધવા ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.